તાલુકા પંચાયત નખત્રાણાને નગરપાલિકાનો મળી શકે છે દરજ્જો, કલેકટર મારફતે મુકાઇ દરખાસ્ત

Continues below advertisement

કચ્છની સૌથી મોટી તાલુકા પંચાયત નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળી શકે છે. તાલુકા વિકાસ અધિકારીએ કલેકટર મારફતે દરખાસ્ત મૂકી હતી. જેના કારણે ટૂંક સમયમાં જ નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળે તેવી શક્યતા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram