અમદાવાદ: સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભની તૈયારીયો શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભની તૈયારીયો શરુ કરી દેવાઈ છે. 12 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. અને સરદાર પટેલ સ્ટેડિયમથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. કોરોનાના બે વર્ષ બાદ ખેલમહાકુંભનું આયોજન કરાયું છે. સ્ટેડિયમમાં સાફસફાઈ હાથ ધરવામાં આવી છે. તો સાથે જ ખેલાડીઓમાં પણ અનેરો ઉત્સાહ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Live Updates Asmita Gujarati News ABP News