Ahmedabad માં ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાગી લાઇન, જુઓ વીડિયો

Continues below advertisement

 અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર માટે લાઈન લાગી હતી. ઝાયડસમાં 900 રૂપિયામાં ઈંજેક્શન મળતું હોવાથી સવારથી 200થી વધુ લોકોની લાઈનો લાગી હતી. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. શહેરમાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે  ત્યારે ઈંજેક્શન માટેની આ લાગેલી લાઈન પરથી સમજી શકાય કે અમદાવાદ શહેરમાં કોરોનાથી પરિસ્થિતિ કેટલી ગંભીર હશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram