Ahmedabad: આ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળ પર, શું કરી માંગ?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ની GCS હોસ્પિટલ(GCS Hospital)ના રેસિડેન્ટ તબીબો(Resident doctors) હડતાળ પર ઉતર્યા છે. ગઈકાલે દર્દીના સ્વજનોએ ત્રણથી ચાર ડોક્ટરને માર મારતા આ હડતાળ કરવામાં આવી છે.પોલીસે રેસિડેન્ટ મંગાવેલા ગાદલા દૂર કરવા માટે સૂચના આપી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram