અમદાવાદ: રેસ્ટોરન્ટ અને હોટેલો ફાયર એનઓસી ન હોવાના મામલે સીલ, 37 શાળાઓને અપાઈ ક્લોઝર નોટિસ

Continues below advertisement

અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને હોટેલો ફાયર એનઓસી ન હોવાના મામલે સીલ કરાયા હતા. હવે 37 શાળાઓને ક્લોઝર નોટિસ મોક્લવામાં આવી છે. 7 દિવસ બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા માટે માહિતી અપાઈ છે. ફાયર એનઓસી રીન્યુ ન કરતા આ નોટિસ મોકલાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram