અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયને ખેડૂતોના બંધના એલાનને આપ્યું સમર્થન, જુઓ વીડિયો 

Continues below advertisement

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનને ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. 8 ડિસેમ્બરે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. રીક્ષા ચાલક સંગઠનો પૈકીના રીક્ષા ચાલક એકતા યુનિયન સ્વંયભુ બંધ રાખવા નિર્ણય લીધો છે. યુનિયને 1700 રીક્ષા ચાલકોને ખેડૂતોના સમર્થનમાં સ્વંયભુ બંધ પાળવા અપીલ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram