છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોના થયા મોત, જુઓ વીડિયો

Continues below advertisement
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1455 કેસ નોંધાયા હતા જ્યારે 17 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો બે લાખ 18 હજાર 788 પર પહોંચી ગયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram