અમદાવાદ:સાણંદમાં 42 શાળાઓમાં RO પ્લાંટના નામે કૌભાંડ, TDOએ આપ્યા તપાસના આદેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2021 11:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં સાણંદમાં 42 શાળાઓમાં RO પ્લાંટના નામે થયેલા કૌભાંડ મુદ્દે તવાઈ બોલાવાઈ છે. RO પ્લાંટ અને પાણીની ટાંકીના નામે 1 કરોડનું કૌભાંડ થયું હતું. સાણંદ TDOએ તપાસના આદેશ આપ્યા હતા.