અમદાવાદ: વાણિજ્ય ભવન પાસે લૂંટ, ITC કંપનીના કર્મચારી પાસેથી 16 લાખની લૂંટ

Continues below advertisement

અમદાવાદનાં (ahmedabad) વાણિજ્ય ભવન પાસે લૂંટની (robbery) ઘટના બની હતી. ITC કંપનીના કર્મચારી પાસેથી 16 લાખ કરતાં વધુની રકમ ઝૂંટવી લેવાઈ હતી. અવધેશ સોલંકીના હત્યા કેસના જ આરોપીએ આ લૂંટ કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram