નર્મદા:રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, સાંસદ મનસુખ વસાવા કેમ થયા ગુસ્સે?
Continues below advertisement
વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day) નિમિત્તે સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) ગુસ્સે થયા હતા. નર્મદાના રાજપીપળા ખાતે સંબોધન કરતાં સાંસદ મનસુખ વસાવા એંકર પર ગુસ્સે થયા હતા. સ્પીચ દરમિયાન એંકર વચ્ચે બોલતા સાંસદે એંકરની ખખડાવ્યા હતા. નર્મદાના (Narmada) રાજપીપળા (Rajpipla) ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
Continues below advertisement