અમદાવાદમાં છેલ્લા 23 દિવસમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી કેટલા કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો?

Continues below advertisement
અમદાવાદમાં 23 દિવસમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 5 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. 23 દિવસમાં 45 લાખ લોકો પાસેથી પાંચ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. શહેરમાં દરરોજ 3500થી 4 હજાર લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram