Ahmedabad: જમાલપુરના MLA ઈમરાન ખેડાવાલાએ મનપા કમિશ્નરને પત્ર લખીને શું કરી માંગ?
Continues below advertisement
જમાલપુર(Ahmedabad)ના MLA ઈમરાન ખેડાવાલા(Imran Khedawala)એ મનપા કમિશ્નર(Commissioner)ને પત્ર લખ્યો છે.ચોમાસા અગાઉ જર્જરિત મકાન અંગે સર્વે હાથ ધરવા પત્ર લખ્યો છે. રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક મકાનો અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જમાલપુરા, ખાડિયા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ ભયજનક મકાનો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Mla Ahmedabad ABP ASMITA Letter Jamalpur Imran Khedawala Building Commissioner Dilapidated