Surat માં વધુ એક બુટલેગરે કોરોનાના નિયમો તોડી જન્મદિવસની કરી ઉજવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jun 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં વધુ એક જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. ચલથાણના કુખ્યાત બુટલેગર વિરલ પટેલે ફાર્મહાઉસમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ જન્મ દિવસ ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે જેમાં સોશિયલ ડિસ્ટંસિગના નિયમોના ધજાગરા ઉડાવામાં આવ્યા હતા. સાથે જ માસ્ક વિના જ ઉજવણી કરવામાં આવી હતી.