અમદાવાદઃ સ્કુલ વર્ધી એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર, શું કરી માંગ?

Continues below advertisement

કોરોનાકાળ(Corona period)માં લાંબા સમય સુધી શાળા(school) બંધ રહેતા સ્કુલ વર્ધી કરતા વાહનચાલકોની સ્થિતિ કપરી બની છે. સ્કુલ વર્ધી એસોસિએશને વડાપ્રધાનને પત્ર લખીને ટેક્સ, પાર્સિગ અને ફિટનેસ સર્ટિફીકેટમાં રાહત આપવાની માંગ કરી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram