અમદાવાદ: સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેનનો કોન્ટ્રાકટ પૂર્ણ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેનનો કોન્ટ્રાકટ પૂર્ણ થતા નવેસરથી ટેન્ડર શરુ કરાશે. આ ઉપરાંત 6 સ્થળે સી-પ્લૅનની સર્વિસની કામગીરી શરુ કરાઈ છે. 2 પ્લેન આપવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram