અમદાવાદ:વિવિધ વિસ્તારોમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓનું સર્ચ ઓપરેશન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
25 Nov 2021 01:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે દરિયાપુર વિસ્તારમાં સ્થાનિકો રોષે ભરાયા હતા. અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો. નગીના પોળમાં આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 3 અધિકારીઓ ઘાયલ થયા છે.