Ahmedabad માં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન માટે સતત બીજા દિવસે ધસારો, બે કિમી લાંબી વાહનોની લાગી લાઇન
Continues below advertisement
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વેકસીન લેવા ભારે ધસારો જોવા મળ્યો છે. રવિવારની રજાના કારણે ડ્રાઈવ થ્રૂ વેકસીનેશન શરૂ થતાં પહેલાં બે કિલોમીટર લાંબી લાઈન લાગી છે. પ્રથમ દિવસે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 1100 થી વધુ લોકોએ વેકસીન લીધી હતી. આજે નાગરિકો સવારમાં 6 વાગ્યાથી વેકસીન લેવા માટે લાઇનમાં ઉભા રહ્યા છે.
Continues below advertisement