Ahmedabad: આ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને અટકાવવા સ્વયંભૂ બંધનો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વકર્યો છે. જેના કારણે સાણંદમાં પણ વેપારીઓએ સતર્કતાના ભાગરૂપે સ્વયંભૂ બંધ રાખ્યો છે.સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલે લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી
Continues below advertisement