રાજ્યના આ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ નોંધાયા કેસ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1504 કેસ નોંધાયા અને 19 લોકોના મોત થયા છે. સાથે જ શહેરની હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઈ ગયા છે.
Continues below advertisement