Ahmedabad: લોકો પાસેથી રૂપિયા પડાવતા સાત નકલી GRD જવાનોની કરાઈ ધરપકડ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માંથી સાત નકલી GRD જવાનોની ધરપકડ કરવામાં આવી છે. અસલાલી વિસ્તારમાં લોકો પાસેથી રૂપિયા પડાવતા પોલીસે(police) આ નકલી જવાનોની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram