Ahmedabad: કલેક્ટર કચેરીની બહાર પડેલા ભુવાને ચાર દિવસ થયા છતા તંત્ર ઊંઘમાં,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad) કલેક્ટર કચેરીની બહાર શનિવારે ભુવો પડ્યો હતો. છતા અત્યાર સુધી તેના પર કામ કરવાનું તો દૂર કોર્ડન પણ કરાયો નથી. સોમવારા ટીવી ચેનલમાં આ અંગે સમાચાર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ ભુવાના કારણે કોઈ અકસ્માત સર્જાશે તો તેનું જવાબદાર કોણ હશે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram