અમદાવાદઃ ખાદ્યપદાર્થના સેમ્પલમાંથી છ સેમ્પલ નીકળ્યા ભેળસેળયુક્ત, કેટલા સ્થળો પરથી લેવાયા હતા સેમ્પલ?
Continues below advertisement
અમદાવાદમાં સપ્ટેમ્બરમાં લેવાયેલા સેમ્પલ પૈકી છ ખાદ્યપદાર્થના સેમ્પલ ભેળસેળયુક્ત નીકળ્યા છે. ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલી જય સેલ્સમાં લેવાયેલ સેમ્પલ પણ ભેળસેળયુક્ત નીકળ્યા છે. ઓઢવ વોર્ડના સાહિલ ટ્રેડર્સની વેજીટેબલ ચટણી પણ અખાદ્ય હતી.
Continues below advertisement