Ahmedabad: SOGએ રેમડેસિવીર ઈંજેક્શનના કૌભાંડનો કર્યો પર્દાફાશ, ત્રણ લોકોની કરી ધરપકડ
Continues below advertisement
અમદાવાદમાં રેમડેસિવીર ઇંજેક્શન (Remdesivir injection)નું વધુ એક કૌભાંડ એસઓજીએ ઝડપી પાડ્યું છે....ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના નોકરી કરતા કર્મચારી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. મિલન સવસવિયા નામના કર્મચારી કંપનીમાંથી રેમડેસિવીર ચોરી કરીને લાવતો હતો. હાર્દિક વસાની અને દેવલ કસવાળા સાથે મળીને રેમડેસિવીર ઇંજેક્શન શીશીમાં બનાવતો હતો. ઉંચા ભાવે વેચવા માટે કાવતરુ રચ્યું હતું. sog બાતમી ના આધારે બાપુનગર માં દુકાનમાં રેડ કરીને 24 ઇંજેક્શન જપ્ત કર્યા..સ્ટીકર અને એક્સપાયર ડેટ વગરની રેમડેસિવીર ઇંજેક્શન મળી આવ્યા.
Continues below advertisement