Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે દરવાજે તાળા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે દરવાજે તાળા જોવા મળ્યા. ઓક્સિજનના મર્યાદિત જથ્થા અને દર્દીઓની સતત વધતી સંખ્યાના પગલે નિર્ણય લેવામાં આવ્યો છે.
Continues below advertisement