અમદાવાદ: ભારત બંધના સમર્થનમાં કેટલાક લોકોએ નળસરોવર નજીક એસટી બસને અટકાવી કર્યો પથ્થરમારો

Continues below advertisement
અમદાવાદ: ભારત બંધના સમર્થનમાં કેટલાક નળસરોવરમાં બસના કાચ તોડ્યા હતા. અમદાવાદના અણિયાળી ગામ પાસે ST બસને રોકીને પથ્થર મારવામાં આવ્યા હતા. આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram