અમદાવાદ:સિલ્વર ઓક કોલેજમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પરીક્ષા મોકૂફ રાખવા માંગ,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા સિલ્વર ઓક કોલેજમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન કરાયું હતું. પરીક્ષા મોકૂફ રાખવા માટે આ માંગ કરાઈ હતી. અભ્યાસક્રમ હજુ અધૂરો છે તેમ વિદ્યાર્થીઓનું કહેવું છે. ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવા માટે પ્રદર્શનો કરાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Protest Students ABP News SG Highway Silver Oak College Demonstration ABP Live ABP News