અમદાવાદ:દોઢ વર્ષની બાળકીની કરાઇ સફળ સર્જરી, જાણો શું હતી બાળકીની પીડા?

Continues below advertisement

અમદાવાદમાં દોઢ વર્ષની બાળકી પેટમાં 400 ગ્રામના અવિકસિત ભ્રૂણ સાથે પીડાતી હતી. જેની સિવિલમાં સર્જરી કરવામાં આવી હતી. જે બાદ બાળકી પીડા મુક્ત થઈ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram