પોરબંદર: કોરોના રસી લેવા માટે લોકોને હાલાકી, સ્થાનિકોની વહેલી સવારથી જ લાઇન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 12:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરમાં કોરોના રસી લેવા માટે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ટોકન મેળવવા માટે સ્થાનિકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી જાય છે. નાગરિકોનો આરોપ છે કે, ટોકન 8 વાગ્યાના સ્થાને 9 વાગ્યે મળે છે.