Ahmedabad Suicide Case | અમદાવાદમાં પરણીતાએ સાસરીપક્ષના ત્રાસથી કરી લીધો આપઘાત
Continues below advertisement
Ahmedabad Suicide Case | નરોડા વિસ્તારમાં પરણીતાએ સાસરિયાના ત્રાસથી કર્યો આપઘાત. પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. મૃતક પરણીતાના પરિવારજનો મૃતક પત્નીના પતિ સહિત ૪ સાસરિયાં સામે નોંધાવી ફરિયાદ. મૃતક પત્નીને એકલી રહેવા મજબૂત કરી ઘર ખાલી કરવા આપતો હતો માનસિક ત્રાસ. સાસરિયાં વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાઇ.
Continues below advertisement