Ahmedabad Suicide Case | અમદાવાદમાં ભાવી ડોક્ટરે કરી લીધો આપઘાત, શું છે કારણ?

Continues below advertisement

Ahmedabad Suicide Case | અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત. MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધ્રુવ ઘાડિયા નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો. બોયસ હોસ્ટેલના ૮ માં માળે C બ્લોકની પેન્ટ્રીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram