Ahmedabad: આ શાળાની દાદાગીરી આવી સામે, RTE હેઠળ પ્રવેશ લેનાર 28 વિદ્યાર્થીઓનું ટિંચીંગ કર્યું બંધ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ની સેટેલાઈટની આનંદ નિકેતન(Anand Niketan) શાળાની દાદાગીરી સામે આવી છે. RTE હેઠળ પ્રવેશ લેનાર 28 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું બંધ કર્યું છે. તમામ 28 વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસિસ(online classes)ના ગ્રુપમાંથી હટાવી દેવાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram