અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં ચાલે છે ધાબા ખેતીનો પ્રોજેક્ટ, ઉગાડાય છે લીલા શાકભાજી

Continues below advertisement

કોરોનાં સંક્રમણની સ્થિતિ વચ્ચે શાકભાજીનાં ભાવો આસમાને પહોંચ્યા છે...થોડા મહિના પહેલા લૉકડાઉનમાં શહેરના વિવિધ વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરતા લોકો કોરોના માટે સુપરસ્ટેડર થયા હતા જેને લઇને ગૃહિણીઓ શાકભાજીની ખરીદી કરતા ડરતી હતી ત્યારે ગુજરાત વિદ્યાપીઠમા આશરે દસેક વર્ષથી અહીં ધાબા ખેતી કરવામાં આવે છે ત્યારે થોડાં વર્ષોમાં આવેલા કિચન - ગાર્ડનના ક્રેઝને લીધે ધાબા ખેતીમાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે . આશરે 2000 સ્કેવર ફૂટ જગ્યામાં કારેલા , દૂધી , કાકડી , ટામેટાં , તુરિયા તેમજ બીજા લીલા શાકભાજીને વાવવામાં આવ્યાં છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram