રામોલમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર અને લાકડાથી વાહનોમાં કરી તોડફોડ

Continues below advertisement
અમદાવાદના રામોલમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. આઠ જેટલા શખ્સોએ તલવાર અને લાકડાથી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. રાજ રાજપુત અને છોટા કચોરી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram