Ahmedabad: કુશાભાઈ ઠાકરે હોલના ભોયરામાં છ દિવસથી ભરાયા છે વરસાદી પાણી, તંત્ર નિંદ્રામાં

Continues below advertisement

અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલા કુશાભાઈ ઠાકરે હોલના ભોયરામાં છેલ્લા 6 દિવસથી વરસાદી પાણી ભરાયેલું છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યાને 6 દિવસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ તંત્રને હજું સુધી કોઈ જાણ નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram