ફટાફટઃ હવે સામાન્ય રીતે તમામ સ્પેશિયલ ટ્રેન દોડશે, ભાડમાં કેટલો કરાશે ઘટાડો?
Continues below advertisement
કોરોના કાળ પહેલાની જેમ હવે સામાન્ય રીતે તમામ સ્પેશ્યિલ ટ્રેન દોડશે. અગાઉની જેમ 30 ટકા ભાડુ ઘટશે. અમેરિકામાં H-1B વિઝાધારકોના જીવનસાથીને હવે નોકરીની મંજૂરી મળી જશે.
Continues below advertisement