અમદાવાદઃ ગાંધી આશ્રમના વિકાસ માટે પ્રથમ ટેન્ડર થયું મંજૂર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમ અને આસપાસના વિસ્તારના વિકાસ માટેનું પ્રથમ ટેન્ડર મંજૂર થઈ ગયું છે. જે અંતર્ગત 235 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો પ્રથમ તબક્કો વિકસાવવામાં આવશે. સરકારે અહીંયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram