અમદાવાદ: મચ્છર અને પાણીજન્ય વધ્યા રોગ, દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી
Continues below advertisement
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા છે. પરંતુ મચ્છર અને પાણીજન્ય રોગોએ માઝા મૂકી છે. દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જુલાઇ મહિનામાં મલેરિયાના 120 કેસ અને ડેન્ગ્યુના 72 કેસ નોંધાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News World News Increased Mosquito Diseases ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live Water-borne