અમદાવાદ: ઇલેકટ્રોનિક બસમાં મુસાફરોની સંખ્યા વધી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદની ઇલેકટ્રોનિક બસમાં મુસાફરોની સંખ્યા વધી છે. 140 જેટલી ઇલેકટ્રોનિક બસમાં રોજના 80 હજાર મુસાફરો મુસાફરી કરે છે. બીઆરટીએસની સરખામણીએ આંકડો ઘણો મોટો છે. એટલે જ અમદાવાદ કોર્પોરેશન ઇલેકટ્રોનિક બસની સંખ્યા વધારી શકે છે. આ ઇલેકટ્રોનિક બસ હાલના શહેરના 27 રૂટ પર દોડે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Passengers ABP News Ahmedabad Corporation Statistics Number ABP Live Electronic Bus