અમદાવાદ: પૂર્વ વિસ્તારના ફ્લાયઓવરની કામગીરી ગોકળગતિએ, સ્થાનિકો થયા પરેશાન

Continues below advertisement

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શરુ કરવામાં આવેલી ફ્લાયઓવરની કામગીરી ગોકળગતિએ શરુ છે. 3 વર્ષમાં માત્ર 30 ટકા જ કામગીરી પૂર્ણ કરાઈ છે. બ્રીજનું કામ બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા લોકોને સતાવી રહી છે. ધંધા રોજગારને પણ અસર પોહચી રહી છે. તો આ તરફ બ્રીજનું કામ જલ્દી પૂર્ણ કરવા માટે આદેશ કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram