Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં આજથી શરુ કરાઈ ઓરેન્જ અને ગ્રીન ફ્લેગ પદ્ધતિ, 108માં આવતા ગંભીર દર્દીને હવે પહેલા કરાશે દાખલ
Continues below advertisement
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજથી નવતર પદ્ધતિ શરૂ કરવામાં આવી. ઓરેન્જ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ પદ્ધતિ શરૂ કરવામાં આવી, હોસ્પિટલના સિનિયર તબીબો 108 માં જ ચકાસી રહ્યા છે દર્દીઓને. 108 માં આવેલ દર્દી પૈકી ગંભીર દર્દીને પહેલા એડમિટ કરવામાં આવશે, દર્દીના લક્ષણો અને ઓક્સિજન સ્તર તપાસવા માટે તબીબો 108 માં જ ચેકીંગ કરી રહ્યા છે..
Continues below advertisement