અમદાવાદઃ આ શાળાના આચાર્યને રાજ્ય સરકાર તરફથી અપાશે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2021 03:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના નીમા સ્કુલના આચાર્યને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેઓ વર્ષ 2008થી આચાર્ય તરીકે શાળામાં ફરજ બજાવે છે. તેમણે ઘણી પ્રવૃત્તિઓ માટે મહત્વનો ફાળો આપ્યો છે.