અરવલ્લીઃ ડેમમાં બાળકોના મૃતદેહ મળવાના કેસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, પિતાએ જ કરી હત્યા
Continues below advertisement
અરવલ્લીના મેઘરજના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળવાના કેસમાં ખુલાસો થયો છે. ત્રણેય બાળકોની હત્યા તેના જ પિતાએ કરી હોવાનું સામે આવ્યું છે. ઘરકંકાસના કારણે આ વ્યક્તિએ આ પગલું ભર્યું હતું.
Continues below advertisement