Ahmedabad: લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઇઓને હાઇકોર્ટમાં પડકારવામાં આવી

Continues below advertisement
ભૂમાફિયાઓને ડામવા માટે સરકારે અમલી કરેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈઓને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. આ કાયદાની જોગવાઇઓ ગેરબંધારણીય હોવાથી તેને રદ કરવામાં આવે તેવી અરજદારે માંગણી કરી હતી. સરકારી અને ખાનગી જમીન ઉપર આ કાયદો લાગુ પાડવાની જોગવાઈને અરજદારે પડકારી છે. સાથે રજૂઆત કરી હતી કે જૂના વ્યવહારો અને કોર્ટના અગાઉના હુકમોને સ્પેશિયલ કોર્ટ નકારી શકે તે પ્રકારની જોગવાઇ ગેરબંધારણીય છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram