અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના નિર્માણ કોમ્પ્લેક્સના રહીશોએ AMC પર શું લગાવ્યા ગંભીર આરોપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના નિર્માણ કોમ્પ્લેક્સના રહીશોએ AMC પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નિર્માણ કોમ્પ્લેક્ષમાં હાલમાં કોરોનાના 41 કેસ છે. છેલ્લા 5 દિવસથી મેડીકલની ટીમ ચેકઅપ માટે ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમિત સિનિયર સીટીઝનની કાળજી ન લેવાતી હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.