Ahmedabad: ધન્વંતરી કોવિડ હોસ્પિટલ બહાર હોબાળો, દર્દીને દાખલ કરવા માટે રિક્ષા ચાલકે બેરીકેટ તોડવાનો કર્યો પ્રયાસ

Continues below advertisement

અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલ બહાર લોકોએ હોબાળો કરી બેરિકેડ તોડવાનો કર્યો પ્રયાસ હતો. દર્દીને લઈને આવેલા રીક્ષા ચાલકે પોલીસ પર રીક્ષા ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.  

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram