Ahmedabad: આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, ટાગોર હોલ પાછળ મેદાનમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ રઝળતો મુક્યો

Continues below advertisement

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.  ટાગોર હોલ પાસેના મેદાનમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ રઝળતો જોવા મળ્યો હતો. મેદાનમાં માસ્ક અને PPE કીટ ખુલ્લામાં પડેલી જોવા મળી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram