Ahmedabad: ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની મંદિર ટ્રસ્ટે શરૂ કરી તૈયારીઓ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 10:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની મંદિર ટ્રસ્ટે તૈયારીઓ શરૂ કરી હતી. ભગવાનના રથનું રંગરોગાન શરૂ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવા રંગો કરવામાં આવી રહ્યા છે.