અમદાવાદઃ ન્યૂ રાણીપમાં થયેલી 44 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

Continues below advertisement
અમદાવાદ પોલીસે 44 લાખની સોનાની ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ન્યૂ રાણીપમાં થયેલ 44 લાખની ચોરી મામલે પોલીસે ચોરી કરનાર સહિત 2 લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરી માટે ઉપયોગમાં લેવાયેલું વાહન, સોનાના દાગીના અને રોકડ જપ્ત કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram