અમદાવાદઃટ્રાફિકની સમસ્યા અંગે ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું જાહેરનામું,ઉલ્લંઘન પર શું કરાશે કાર્યવાહી?
Continues below advertisement
અમદાવાદમાં રિક્ષાચાલક મુસાફરોને ઉતારવા માટે ગમે ત્યાં ઊભા થઈ જાય છે. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ દૂષણ દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે ચાર રસ્તા પર 50 મીટરની અંદર રિક્ષા ઊભી રાખવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
Continues below advertisement