અમદાવાદઃદેશની આઝાદી પહેલા નિર્માણ પામેલી વીએસ હોસ્પિટલનું કરાશે નવીનીકરણ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 05:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશની આઝાદીથી પણ પહેલા બનાવવામાં આવેલી VS હોસ્પિટલનું નવીનીકરણ કરાશે. આ હોસ્પિટલને 80થી 100 કરોડના ખર્ચે નવો રંગરૂપ આપવામાં આવશે. વર્ષ 2021ના નાણાકીય બજેટમાં મુકવામાં આવેલા કામ અંગે સ્ટેન્ડિંગ કમિટિમાં દરખાસ્ત મુકવામાં આવી છે.